વેરાવળનાં ડ્રાઈવરની પ્રમાણીકતા, રૂપિયા ભરેલું પાકીટ પ્રવાસીને પરત કર્યું

વેરાવળ ડેપોના ડ્રાઈવર કમ કંડકટર ભગવાનભાઈ ભોળાને એક પ્રવાસીનું રૂપિયા ભરેલ પાકીટ મળી આવેલ હતું. પણ તેમણે પ્રવાસીની ખાત્રી કરી અને જૂનાગઢ ડેપોના ટી.આઈ. શ્રી સી.કે.ની હાજરીમાં પરત આપી અને એસટી નિગમની પ્રતિષ્ઠા વધારેલ છે. આ તકે અધિકારીઓએ ભગવાનભાઈ ભોળાને અભિનંદન પાઠવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!