ગુજરાત અર્બન બેંકસ ફેડરેશનના ચેરમેનપદે જયોતિન્દ્ર મહેતા ચૂંટાયા

ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનનાં ચેરમેન તરીકે રાજકોટના જયોતિન્દ્રભાઈ મહેતા સતત છઠ્ઠી વખત ચૂંટાયા હતા. ચેરમેનપદે સતત છઠ્ઠી વખત ચૂંટાતા શુભેચ્છક મિત્રો અને આગેવાનો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!