જૂનાગઢનાં કાળવા ચોકમાં રાસ રમીને ભાજપ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો


બિહાર વિધાનસભાની ચૂંટણી, ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી તેમજ અન્ય રાજયોની પેટાચૂંટણીમાં એનડીએ અને ભાજપનો ભવ્ય વિજય થતા જૂનાગઢનાં કાળવા ચોકમાં ભાજપનાં કાર્યકરોએ ફટાકડા ફોડયા હતા અને રાસ રમીને વિજયોત્સવને મનાવ્યો હતો. ભાજપની મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં જાેડાઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!