જૂનાગઢમાં ગેરકાયદેસર ફટાકડા વેચતા બે શખ્સ ઝડપાયા

0

જૂનાગઢનાં દિવાન ચોક ખાતેથી અતીતભાઈ મહેશભાઈ વેકરીયાને ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ફટાકડા વેચતા રૂા. ર૪૧પનાં મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધેલ છે. જયારે દોલતપરાનાં મસ્તરામ ચોક પાસેથી હબીબભાઈ ઈસ્માઈલભાઈ ધાનાણીને રૂા. ૪૮પનાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!