ઓખા-જામનગર હાઈવે ઉપર કરોડોની જમીન ઉપર ભૂમાફિયા દ્વારા દબાણ અંગે મુખ્યમંત્રીને રજુઆત

દ્વારકા શહેરમાં મધ્યમાં આવેલ ઓખા-જામનગર હાઈવે ઉપર રામેશ્વર મંદિર પાસેનાં વિસ્તારમાં આવેલ કરોડોની કિંમતની વિશાળ હોસ્પીટલ તથા શોરૂમ સહીતનાં ગેરકાયદેસર મસમોટું દબાણ કર્યા અંગે જાગૃત નાગરીક કિશોર નાથાલાલ બારા દ્વારા રાજયનાં મુખ્યમંત્રી, રાજયપાલ સહીત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!