જૂનાગઢ : જગન્નાથ મંદિર ખાતે અન્નકોટ દર્શન યોજાયા

0

જૂનાગઢમાં જગન્નાથ મંદિર ખાતે ભગવાનને અન્નકોટ (પ્રસાદ)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શન, પ્રસાદનો લાભ લીધો હતો. આ તકે વાણંદ સમાજના આગેવાનો પી. ટી. પરમાર, રાજુભાઈ ચુડાસમા, અમુભાઈ વાઢેર, ચુનીભાઈ પરમાર, વિજય ચુડાસમા, ધનસુખભાઈ ચુડાસમા. વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!