અંબાજી માતાજીનાં દર્શન કરી પાવન થતા ભાવિકો

ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજતા જગતજનની માં જગદંબાના બેસણા છે તેવા અંબાજી માતાજીનાં મંદિરે નવા વર્ષના ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. આજે તાજેતરમાં રોપ-વેની સુવિધા પ્રાપ્ત થઈ છે. ત્યારે હજારો ભાવિકોએ આ દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારો દરમ્યાન પોતાના પરિવાર સાથે આવી અને માતાજીનાં દર્શન કર્યા હતાં અને પાવન થયાં હતાં. રોપવે યોજનામાં તહેવારો દરમ્યાન હજારો પ્રવાસીઓએ લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!