જૂનાગઢ કોમી એકતાનાં સ્વરૂપ એવા પૂજય ઉપલા દાતારબાપુની જગ્યાએ દર્શનાર્થીઓ ઉમટી પડયા

0

અગીયારસથી શરૂ થયેલા દિપાવલી અને નૂતન વર્ષનાં તહેવારોની ઉજવણીનો માહોલ ચાલી રહયો છે. લોકો ખાસ કરીને ફરવા લાયક સ્થળે અને ધાર્મિક સ્થળે જતાં હોય છે. દરમ્યાન જૂનાગઢ ખાતે આવેલા ઉપલાદાતાર બાપુની જગ્યાએ કોમી એકતાના પ્રતિક સમી છે. અહીં શ્રધ્ધાળુઓ મનની મુરાદ લઈને આવે છે. અને પૂજય દાતારબાપુ મનોકામના પુર્ણ કરે છે. તેવી આ જગ્યા ખાતે તહેવારોનાં આ દિવસોમાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ કોવીડ-૧૯ નું પાલન કરવામાં આવ્યું હતું. પૂજય ભીમબાપુ તેમજ સેવક અને આયોજકો દ્વારા ભાવિકો માટે પ્રસાદ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!