માંગરોળ : આગ લાગતાં બોટ બળીને ખાક, તમામ ખલાસીઓનો બચાવ

0

માગરોળ બંદર ખાતે ખિમજી મુળજી માછીમારની દરીયામાં ગયેલી લક્ષ્મીપ્રસાદ નામની બોટમાં આગ લાગી હતી અને જાેતજાેતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા બોટ બળીને ખાક થઈ ગઈ હતી. બોટમાં સવાર તમામ સાત માછીમારોને બીજી બોટો દ્વારા બચાવી લેવાયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળેલ નથી પરંતુ ટર્બો ફાટવાને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!