જૂનાગઢમાં રૂા.૩પ હજાર રોકડની થયેલ ચોરી

0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર રહેતા ભાવિનભાઈ હરસુખલાલ નિર્મળ (ઉ.વ.૩૪)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીની બાજુમાં આવેલ ડેલીનું તાળુ તોડી ડેલીમાં પ્રવેશ કરી અને દુકાનનાં દરવાજાનું તાળુ તોડી કાઉન્ટરના ખાનામાંથી રૂા.૩પ હજારની રોકડની ચોરી કોઈ કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!