માણાવદર બ્લોક હેલ્થ ઓફિસરની અંતે બદલી

માણાવદરના મહિલા બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા આશાવર્કર બહેનોનું ઈન્સેન્ટીવ પરત લઈ લેવાતના તથા ફરિયાદ કરનાર બહેનો ઉપર રાગદ્વેષ રાખી ત્રાસ અપાતા આશવર્કર બહેનોએ આત્મ વિલોપનની અરજી કલેકટરને કરતા આ અંગે તપાસ હાથ ધરાઈ હતી. અંતે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા બ્લોક હેલ્થ ઓફિસરની તત્કાલ બદલી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!