જૂનાગઢ જીલ્લામાંથી હદપાર થયેલ શખ્સ ઝડપાયો

 

જૂનાગઢ જીલ્લામાંથી હદપાર થયેલ જૂનાગઢનાં કાળુ સીદીભાઈ બ્લોચ નીચલા દાતાર રોડ પાસે આવેલ લેપ્રેસી હોસ્પીટલનાં પાછળનાં ભાગે ઉભેલો જાેવા મળતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, વિક્રમભાઈ કાનાભાઈ, વિક્રમભાઈ ચાવડા, દિપકભાઈ બડવા, ડાયાભાઈ કરમટા, કરશનભાઈ કરમટા વગેરે પોલીસ સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!