માળીયા હાટીનામાં ગુનો કરી એકાદ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

0

 

માળીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુના સબબ એાકદ વર્ષથી નાસતો ફરતો આરોપી જગમાલ ઉર્ફે વાણીયો દેવસીભાઈ ચૌહાણ (રહે. વિસણવેલ, તા. માળીયા હાટીના)ને ઉમરેઠ ગામનાં પાટીયા પાસેથી જૂનાગઢની રેન્જ એબ્સ્કોન્ડર સ્કવોડની પીએસઆઈ પી.જે. રામાણી, સંજયભાઈ દેવશે, મુકેશભાઈ પટેલ, જાવીદભાઈ કુરેશી, ગિરીરાજસિંહ વાઘેલા, જેન્તીભાઈ મેતા, પ્રવિણસિંહ મોરી, રોહિતસિંહ વાળા, હરદાસભાઈ ઓડેદરા, ગોવિંદભાઈ વાળા વગેરે સ્ટાફે ઝડપી લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!