ર૧ દેશોનાં ૧૦૦૮ ચિત્રકારોના ઓનલાઇન શોકેસમાં દેવભૂમિ દ્વારકાના ખ્યાતનામ ચિત્રકાર સામત બેલાનું ચિત્ર પ્રદર્શિત થયું

ઈન્દોરની સંસ્થા દ્વારા ઓનલાઇન એક્ઝિબિશનમાં ૨૧ દેશોના કુલ ૧૦૦૮ ચિત્રકારોના ચિત્રો પ્રદર્શિત થયા હતા. જેમાં દેવભૂમિ દ્વારકાના ખ્યાતનામ ચિત્રકાર સામત બેલાના ચિત્રો પણ પસંદગી પામ્યા હતા. આ એક્ઝિબિશનમાં પોતાની કૃતિ રજૂ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેવભૂમિ દ્વારકાનું ગૌરવશાળી પ્રતિનિધિત્વ કર્યું હતું. યુ.કે.ની પ્રતિષ્ઠિત સંસ્થાએ “એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્લ્ડ રેકોર્ડ”નો ખિતાબ આ એક્ટીવેશનને આપવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!