જૂનાગઢમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પો.કો. ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે નિચલા દાતાર ખાડીયા વિસ્તાર નજીક ચોકકસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં બે મહિલા એક યુવતી સહિત ચારને રૂા.૧૧ હજારની રોકડ તેમજ મોબાઈલ ફોન વગેરે મળી રૂા.૧૭ હજારનાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!