મેંદરડા તાલુકાના હરીપુર નજીકથી દારૂ પકડાયો, બે સામે કાર્યવાહી

મેંદરડા પોલીસ સ્ટેશનના પો.કો. વનરાજસિંહ ભીખાભાઈ અને સ્ટાફે ગઈકાલે હરીપુર ગામ નજીકથી રાજેશભાઈ ઉર્ફે લાલો ધીરૂભાઈ પરમારનાં રહેણાંક મકાને દરોડો પાડતાં વિદેશી દારૂ સીલપેક બોટલ નંગ ૧પ તેમજ અન્ય બોટલ ૧પ વગેરે મળી કુલ ૩૦ બોટલ રૂા.૧૭ હજારનો મુદામાલ ઝડપી લીધો છે. રાજેશ ઉર્ફે લાલાને રફીકભાઈ (રહે.તાલાલા) વાળાએ દારૂ વેંચાણ અર્થે આપેલ હોવાનું બહાર આવતા પોલીસે આરોપી વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!