જૂનાગઢમાં કારમાંથી બીયરની બોટલ મળી : ફરીયાદ

સી-ડીવીઝન પોલીસ ચોકીનાં પો.કો. સંજયસિંહ મનુભાઈ અને સ્ટાફે ગઈકાલે માણાવદર બારપરા વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજ રમેશભાઈ પંચાલ (ઉ.વ.ર૧)ને પોતાના હવાલાની હુંડાઈ કંપનીની આઈટવેન્ટી કાર જીજે-૧૧-બીઆર-૯૯૮૦માં વિદેશી બીયર પેટી નંગ-૧, છુટા બીયર નંગ-૭ તેમજ બીયર બોટલ ૩૧ અને કાર મળી કુલ રૂા.૩૦૩,૧૦૦/-નો મુદામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!