જૂનાગઢ શહેર અને જીલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : સતત પેટ્રોલીંગ

ભારત બંધનાં એલાનને પગલે જૂનાગઢ શહેર અને જીલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને ડીઆઈજી મનીન્દરસિંગ પવાર અને જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી-જુદી ટીમો સતત પેટ્રોલીંગ કરી રહી છે. તેમજ પોલીસ સ્ટેશનનાં સ્ટેન્ડ ટુ પોલીસ રાખવામાં આવેલ છે. કયાય પણ કોઈપણ જાતની મુશ્કેલી આમ જનતાને, વેપારીઓને ન પડે. કોઈ પરાણે દુકાનો બંધ ન કરાવે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહયું છે. જૂનાગઢ શહેર અને જીલ્લામાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!