સોરઠનાં કાથરોટાનાં યુવા કિશાનોએ જય કિશાનનાં નાદ સાથે ભારત બંધને આપ્યું સમર્થન

 

સોરઠ પંથકના કાથરોટા ગામના ૧૫ થી ૩૫ વયના યુવા કિશાનોએ આજના દેશવ્યાપી ભારત બંધને સમર્થન આપ્યું હતું. સંજય ચોવટીયા અને રાકેશ રાદડીયા સહીતના યુવા કિશાનોએ જણાવ્યુ હતું કે, સરકાર કિશાનોનું હીત ઈચ્છતી હોય તો ત્વરીત તાજેતરના નવા કૃષિ કાયદાને પાછો ખેંચે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારના કૃષી કાયદાને પગલે પંજાબ અને હરિયાણા સહીત દેશભરમાં મોટા ભાગના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!