તાલાલા : ભૂકંપના આંચકા અંગે સર્વે કરાવવા ધારાસભ્ય ભગવાનભાઈ બારડની રજૂઆત

 

તાલાલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવતા હોય આ વિસ્તારમાં લોકોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે આ વિસ્તારનો સર્વે કરાવી લોકોને યોગ્ય જાણકારી આપવા તાલાલા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડે ગુજરાત રાજયના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિયામકને એક પત્ર પાઠવી લોકોમાં ફેલાયેલો ભય દૂર કરવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!