જૂનાગઢમાં એનસીપીનાં પ્રદેશ અગ્રણી રેશમા પટેલની અને કાર્યકરતાની અટકાયત

 

ભારતબંધનાં એલાનનાં પગલે આજે જૂનાગઢ શહેર અને જીલ્લામાં બંધની મિશ્ર અસર જાેવા મળી હતી. આજે જૂનાગઢ શહેર અને જીલ્લાનાં અનેક વિસ્તારો મિશ્ર બંધની નીચે અમુક વિસ્તારો ખૂલ્લા રહ્યા છે. આ દરમ્યાન એનસીપીનાં નેતા રેશમા પટેલ અને તેમનાં દસ જેટલા કાર્યર્કર્તાઓ દુકાનો બંધ કરવા નીકળ્યા હતા. દુકાનો બંધ કરાવે તે પહેલા પોલીસ પહોંચી ગઈ હતી અને તાત્કાલીક રેશમા પટેલ અને તેમનાં કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!