જૂનાગઢ એસટી સેવા ચાલુ છે

0

 

ભારત બંધનું એલાન હોય ત્યારે આવશ્યક સેવા એવી એસટીની સેવા આજે કાર્યરત રહી છે. જૂનાગઢ એસટી ડેપોની બસો પણ નિર્ધારીત રૂટો ઉપર રવાના થતી હતી અને બસોની આવક-જાવક થતી હતી. મુસાફર જનતા અવર-જવર કરતી હતી જાેકે આજે બંધનું એલાન હોય જેથી એસટીમાં મિડીયમ ટ્રાફિક જાેવા મળતો હતો. શાંતિપુર્ણ એસટીની સેવા કાર્યરત હોવાનું એસટી વિભાગે જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews