આજે શાકભાજીની આવકમાં તોતીંગ વધારો : ચેરમેન કિરીટ પટેલ

 

આજે કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે. ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહયો છે. જૂનાગઢમાં માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહયું છે. આજ તા.૮-૧ર-ર૦ર૦નાં રોજ ભારત બંધનું એલાન છે. ત્યારે જૂનાગઢના માર્કેટીંગ યાર્ડ આજે કાર્યરત છે. આજે પોતાનું ખેડુતો પણ માલ વેંચવા સ્વયંભુ યાર્ડ ખાતે ઉમટી પડયા હતાં. શાકભાજીની આવકમાં પણ તોતીંગ વધારો થયો હોવાનું જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન કિરીટ પટેલે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!