જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૯ કેસ નોંધાયા, ૨૯ દર્દીઓ સ્વસ્થ થયાં

0

 

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૯ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૧, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૦, માણાવદર-૨, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૨ સહિત કોરોનાના કુલ ૧૯ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!