ભેંસાણમાં ગેરકાયદેસર મંડળી રચી જાહેરનામાનો ભંગ કરવા અંગે પાંચ સામે ફરિયાદ

0

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં હે.કો. કમલસિંહ દેવાભાઈ અને સ્ટાફ બંદોબસ્તમાં હતા તે દરમ્યાન ખંભાળીયા ચોકડી નજીક બનેલા બનાવમાં ભારત બંધનાં એલાન અંતર્ગત સાવચેતીનાં પગલારૂપે કલમ ૧૪૪નું જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોવા છતાં ગઈકાલે આ જાહેરનામાનો ભંગ કરી અને ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે દુકાનો બંધ કરાવવા માટે ગેરકાયદેસર મંડળી રચી અને જાહેરનામા ભંગ બદલ વજુભાઈ ઘેલાભાઈ મોવલીયા, ભરતભાઈ ઘુસાભાઈ હિરપરા, ભુપતભાઈ છગનભાઈ વાજા, રમેશભાઈ છગનભાઈ લાખાણી, વજુભાઈ મોહનભાઈ સૈયાગોર સામે ગુનો દાખલ કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!