ઉનાની દેલવાડા ખંઢેરા સીમમાંથી ૬૦ બોટલ દારૂ ઝડપાયો : આરોપી નાસી ગયા

ગીર-સોમનાથ જીલ્લાના એલસીબી શાખાના પોલીસ જમાદાર રાજુભાઈ ગઢીયા તથા સ્ટાફે દેલવાડા પાસે આવેલ ખંઢેરા ગામની સીમમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નં.ર૩૮ તેમજ અન્ય દારૂની ૬૦ બોટલ મળી કુલ રૂા. ૩૫૯૦૦નો પ્રોહી મુદ્દામાલ પોલીસે પકડી પાડેલ છે. આ કામના આરોપી ભીખાભાઈ ચૌહાણ અને રમેશ ચૌહાણ રહે. ખંઢેરાવાળાને પણ પોલીસની રેડ દરમ્યાન સ્થળ છોડી નાસી છૂટયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!