ચેન્નાઈ ખાતે ઉદ્યોગ ગૃહ ઉપર આવકવેરાનાં દરોડા

હજુ કોરોનાની મહામારીમાંથી બહાર આવેલ ઉદ્યોગ ગૃહો માંડ માંડ પાટે ચડતાં હતાં ત્યાં ઉદ્યોગ ગૃહો ઉપર દરોડા પડાતા ચકચાર મચી જવા પામી છે. આવકવેરા ખાતાએ આજે પણ જબરજસ્ત મોટી રેડ પાડી છે. પ૦ સ્થળોએ એકસાથે દરોડા ચાલું છે. ચેન્નાઈ ખાતે મોટું નામ ધરાવતા એક ઉદ્યોગ ગૃહ ઉપર આજે આવકવેરા ખાતું ત્રાટકયું છે. પ૦ જેટલા સ્થળોએ આવકવેરા ઓફિસરો વહેલી સવારથી દરોડા પાડી રહ્યા છે. મોટા પાયે કાળું નાણું અને વાંધાજનક દસ્તાવેજાે મળી આવવાની પૂરી સંભાવના છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!