આજે વિરબાઇ માતાની ૧૪૨મી પુણ્યતિથી વિશ્વમાં એક માત્ર આટકોટમાં મંદિર

આટકોટ ગામમાં વિશ્વમાં એકમાત્ર મંદિર આવેલ છે. આ મંદિરમાં વર્ષોથી ભુખ્યાજનોને ભોજન, અખંડ રામધૂન ચાલુ છે ત્યારે પૂજ્ય જલારામબાપાના પગલે પગલે ચાલનારા તેમના પત્ની વિરબાઇમાતાને હજારો આસ્થાળુઓ હૃદયપૂર્વક યાદ કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!