જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંગઠનના હોદ્દેદારો તેમજ લઘુમતી મોરચાની બેઠક મળી ત્યારબાદ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ તેમજ તેમના સાથી જિલ્લા મહામંત્રી ભગવાનજીભાઈ સાથે રૂબરૂ મુલાકાત કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews