જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ રર કેસ નોંધાયા, ર૩ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ રર કેસ નોંધાયા હતા અને ર૩ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના નોંધાયેલા કેસ પૈકી જૂનાગઢ શહેર ૧૧, જૂનાગઢ ગ્રામ્ય ૧, કેશોદ ૬, ભેંસાણ ૦, માળીયા ૧, માણાવદર ૨, મેંદરડા ૦, માંગરોળ -૦, વંથલી ૧ અને વિસાવદરમાં ૦ કેસ કોરોનાનાં નોંધાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!