લોઢવા વિસ્તારમાં રાત્રે ૧૧થી માવઠાનો વરસાદ : પાકને નુકશાન

0

લોઢવા ગામમાં ગુરૂવારે દિવસના માવઠાના હળવા ઝાપટા પડી ગયા બાદ રાત્રે ૧૧ વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલું થયેલ હતો જે શુક્રવારે સવારે હજી ચાલું છે. આ માવઠાથી ખેડૂતોને ઉભા મોલ જેવા કે બાજરી, જુવાર, ઘઉં, તલ, ચણા, ધાણા, ડુંગળી, લસણ, મેથી, કપાસ તથા અન્ય પાકોમાં મોટાપાયે નુકસાન થયું છે. ખેડૂતોને ચોમાસુ પાક તો સદંતર નિષ્ફળ ગયેલ પણ શિયાળુ પાક ઉપર મોટી આશા હતી તે પણ ધોવાય જતાં લોઢવા પંથકનાં ખેડૂતોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!