પ્રાંચીનાં યુવા પત્રકારધવલભાઈ ચુડાસમાનો આજે જન્મદિવસ

0

પ્રાંચી તીર્થના યુવા પત્રકાર ધવલભાઈ પી. ચુડાસમાનો આજે જન્મદિવસ છે. આ શુભ દિવસે તેમના મંગલ જીવન તથા દીર્ઘાયુ તથા નિરામય સ્વાસ્થ્યની ભગવાન માધવરાયજી પાસે પ્રાર્થના કરીને ભારતીય સંસ્કૃતિ અનુરૂપ જન્મદિવસ ઉજવેલ છે. તેમજ પરિવાર તથા મિત્રમંડળ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!