દિનેશ ચૌહાણની સહાયક માહિતી નિયામક પદે બઢતી

રાજયના પાટનગરમાં માહિતી નિયામક કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી અગ્રણી દિનેશ ચૌહાણને સહાયક માહિતી નિયામક તરીકે બઢતી મળી છે. તેઓ વર્ષોથી માહિતી ખાતામાં યશસ્વી ફરજ બજાવી રહ્યા છે. સરકારની કામગીરીના પ્રચાર- પ્રસારમાં તેમનું નોંધપાત્ર યોગદાન છે. તેમને હિમતનગર જિલ્લા માહિતી કચેરીમાં નિમણુંક આપવામાં આવી છે. બઢતી સાથે બદલી બદલ તેમના ઉપર અભિનંદન વર્ષા (મો. ૯૯૭૮૪ ૪૦૧ર૬) થઇ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!