ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ્ર ખીમાણીની નિમણુંક

0

ગુજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે ડો. રાજેન્દ્ર ખીમાણીની નિમણૂક થઈ છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠના રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે. ૩ નામની પેનલમાંથી ટ્રસ્ટી મંડળે સર્વાનુમતે ડો. રાજેન્દ્ર ખીમાણીને પસંદ કર્યા હતાં. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews