મહાધન ૨૪ઃ ૨૪ઃ ૦ એ પ્રિલ્ડ ખાતર છે જે ડુંગળીના પાક માટે શ્રેષ્ઠ છે

મહાધન ૨૪ઃ૨૪ઃ૦ પ્રીલ્ડ ખાતર છે જેમાં બે પ્રકારના નાઇટ્રોજન હોય છે નાઇટ્રેટ અને એમોનિકલ નાઇટ્રોજન સ્વરૂપે. જેમાં વધુ દ્રાવ્ય ફોસફરસ છે, જે જનીનની પીએચ ઘટાડે છે જેના કારણે લભ્ય પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે. ડુંગળીની સારી ઉપજ માટેમહાધન ૨૪ઃ ૨૪ઃ ૦ યોગ્ય છે. ભંડેરી ચીમનભાઈ લાખાભાઇ (ગામ- જાંબાળા, તાલુકો- વિસાવદર)એ જણાવ્યું હતું કે મેં મારા ડુંગળીના પાકમાં મહાધન ૨૪ઃ ૨૪ઃ ૦નો ઉપયોગ કર્યો અને મને ડુંગળીના છોડ લીલાછમ અને સારો વિકાસ જાેવા મળ્યો તેમજ ડુંગળીના પાકની સારી ગુણવત્તા અને ડુંગળીની વધુ સારી ઉપજ પણ મળી. તેથી, મારી ડુંગળીની ઉપજ માં ૧૨૦ કવીન્ટલ / એકરનો વધારો થયો છે (ખેડુતોનો અનુભવ પ્રમાણે ડુંગળીના ગુણવત્તાયુક્ત બલ્બ મળે છે).
સ્માર્ટકેમ ટેક્નોલોજીસ લિમિટેડ (એસટીએલ) વિષે
સ્માર્ટકેમ ટેક્નોલોજીસ લિમિટેડ (એસટીએલ)એ ભારતના અગ્રણી ખાતર ઉત્પાદકોમાનું એક છે. તે દિપક ફર્ટિલાઇઝર્સ અને પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ (ડીએફપીસીએલ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે જાહેર સૂચિબધ્ધ, મલ્ટિ-પ્રોડક્ટ ભારતીય સંગઠન છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!