આજે સોમવતી અમાસમાં સોમનાથમાં ભાવિકોનો ઘસારો

0

આજે સોમવતી અમાસ છે સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમ પાવન દીવસે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમમાં મોટી સંખ્યામાં ભક્તો સ્નાન કરી, પિતૃતર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!