ગિરનાર ખાતે બીરાજતા અંબાજી માતાજીનાં મંદિરે પુજન સહિતનાં કાર્યક્રમો

ગરવા ગિરનારની ટોચ ઉપર બીરાજતા જગતજનની માં અંબાજીનાં દર્શને ભાવિકોની પ્રવાહ સતત વધતો રહે છે. આજે વહેલી સવારે અંબાજી માતાજીનાં મંદિરે ભાવભકિત પુર્વક પૂજન-અર્ચન – આરતી સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!