પ્રાચી તીર્થ ખાતે કારતક માસની અમાસ નિમિત્તે પ્રાચીના મોક્ષ પીપળે પૂજા, અર્ચના અને સરસ્વતી કુંડમાં સ્નાન કરી, પીપળાની ૧૦૮ પ્રદિક્ષણા ફરી, મોક્ષ પીપળે પાણી રેડી, પુણ્યનું ભાથું બાંધવા યાત્રાળુઓ ઉમટ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews