માંગરોળ નજીક આવેલ સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી ખાતે આદીનારાયણ કથા યોજાઈ

માંગરોળ નજીક સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી મંદિર શીલના સમુદ્ર કાંઠે આવેલું છે ત્યાં સોમવતી અમાસે આદીનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીજી શ્રી હરિપ્રકાશ તથા સ્વામિ સત્સંગ ભૂષણ શાસ્ત્રીજીના સાનિધ્યમાં શીલના સરપંચ કારીબેન રાજાભાઈ ભરડા તથા રાજાભાઈ ભરડા તેમજ નિલેશભાઈ જાેષીએ હાજરી આપી હતી. કથાનું રસપાન બળદેવભાઈ રાજયગુરૂ તેમજ રવિભાઇ રાજયગુરૂએ કરાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!