જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા, ૨૪ દર્દીઓ સ્વસ્થ થયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૧, માણાવદર-૨, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૧, વિસાવદર-૨ સહિત કોરોનાના કુલ ૨૦ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews