જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૩ કેસ નોંધાયા, ૨૧ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૩ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૧, માણાવદર-૪, મેંદરડા- ૦, માંગરોળ-૧, વંથલી-૧, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૨૦ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!