નગીચાણા ગામની વાડી વિસ્તારમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

0

માંગરોળનાં શીલ તાબેના નગીચાણા ગામે રાતડાવાડી વિસ્તારમાં ખેતરની ઓરડીમાં જુગાર રમી રહેલા કરશનભાઈ મારખીભાઈ બોરખતરીયા, કરશનભાઈ રાણાભાઈ નંદાણીયા, રામભાઈ લખમણભાઈ નંદાણીયા, મેણશીભાઈ મારખીભાઈ પીઠીયાને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ મોબાઈલ -૪, મોટર સાયકલ ૩ અને રોકડ સહિત કુલ રૂા.૧,૦૭,૭પ૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!