જૂનાગઢમાં મકાનમાંથી માલમતાની ચોરી, ફરીયાદ

0

જૂનાગઢનાં મધુરમ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બલરામ મુળદાસ ગોંડલીયાના મકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને કબાટની તિજાેરીમાંથી સોનાની વિંટી, ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂા.૧૯,૧૦૦નાં મુદામાલની ચોરી કરી જતા આ બનાવમાં ફરીયાદ નોંધાવતા સી-ડીવીઝનનાં પીએસઆઈ કે.એસ. ડાંગરે આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!