જૂનાગઢ સિવીલ હોસ્પિટલનાં પાર્કિંગમાંથી બાઈકની ચોરી

સુત્રાપાડા પંથકનાં પ્રશ્નાવાડા ગામનાં વિજયભાઈ વરજાંગભાઈ પરમાર જૂનાગઢ હોસ્પિટલે આવેલા અને પોતાનું બાઈક નં.જીજે-૧૧-એસસી- ૦૮પ૯ હોસ્પિટલનાં પાર્કિંગમાં રાખેલ અને ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!