જૂનાગઢમાં યુવાનને ધોકા વડે માર માર્યો

0

જૂનાગઢમાં ઉપરકોટની રાંગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સિકંદર અલીભાઈ રવનાને શબીર ઉર્ફે ફુગો સલીમભાઈ ગામેતીએ ધોકા વડે માર મારી બંને પગ તથા ડાબા હાથમાં ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!