સેન્ટ્રલ ઓર્થોકેર હોસ્પિટલ જૂનાગઢ ખાતે રાહતદરે ગોઠણનાં ઓપરેશન કેમ્પનું આયોજન

0

સેન્ટ્રલ ઓર્થોકેર હોસ્પિટલ જૂનાગઢ ખાતે આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ડો.કશ્યપ આરદેશણા દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓ માટે રાહતદરે ગોઠણનાં ઓપરેશન, જાેઈન્ટ રીપ્લેશમેન્ટ તેમજ ઓર્થોસ્કોર્પી કરાવવાની અમુલ્ય તક છે.
આ અંગે વધુ માહિતી માટે ૯૪૮૪ પ૯૬૦૦નો સંપર્ક સાધવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!