વંથલીનાં બાલોટ ગામે આધેડે કુવામાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો

વંથલી તાલુકાનાં બાલોટ ગામે રહેતા મનસુખભાઈ મનજીભાઈ ચાવડા (ઉ.વ.પપ)એ પોતાને કમરમાં રગ દબાઈ જતા તેનો જમણો પગ હલન-ચલન કરી શકતો ન હોય જેથી તેઓે ચાલી શકતા ન હોય અને આખરે કંટાળી પોતાની મેળે કુવામાં પડી જઈ પાણીમાં ડુબી જઈ મરણ પામેલ છે. આ બનાવ અંગે વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!