દ્વારકામાં નિરાધાર, જરૂરિયાતમંદોને પોલીસ સ્ટાફ દ્વારા ધાબળા વિતરણ

હાલ દેશમાં ઠંડીનો પ્રકોપ વધવાની સાથે સાથે ગુજરાત રાજ્યમાં પણ શીતલહેર ફેલાઈ ચૂકી છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં પણ કાતીલ ઠંડીમાં ઠુંઠવાતા નિરાધાર તેમજ ગરીબ જરૂરિયાતમંદોને દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઇ ગઢવી અને પોલીસ સ્ટાફ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!