જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે.ડી. પંડયાનો આજે જન્મ દિવસ

જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને કેળવણીકાર કે.ડી.પંડયાનો આજે ૬૭મો જન્મ દિવસ છે. જૂનાગઢ નોબલ સ્કુલના સંચાલક અને નોબલ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન સાથે સંકળાયેલ તેમજ ભાજપના યુવા કોર્પોરેટર રહી ચુકેલા
શ્રી પંડયાએ ૧૯૮૯માં કારકિર્દી કેળવણી ક્ષેત્રે પ્રાયમરી સ્કુલથી શરૂ કરેલ અને તેથી આગળ હાઈસ્કુલ હાયર સેકન્ડરી ધો. ૧ થી ૧રનું સળંગ શિક્ષણ આપતી આ સંસ્થાનું સફળ સંચાલન કરી રહ્યા છે. છેલ્લા ચાર દાયકાથી સમસ્ત બ્રહ્મ સમાજમાં સેવા આપી રહ્યા છે તેમજ પરશુરામ ફાઉન્ડેશનના વાઈસ ચેરમેન પણ છે. આમ તેઓ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જાેડાય અને સમાજસેવામાં હંમેશાં તન,મન,ધનથી સહકાર આપી રહ્યા આજે તેમના જન્મદિન નિમિત્તે તેમના શુભેચ્છકો મો. ૯૮રપપ ૧પ૯૧૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!