જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલની અધ્યક્ષતામાં જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રભારી દિનેશભાઇ ચોવટીયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ભીખાભાઇ જાેશીની હાજરીમાં શહેર મહાનગરના હોદેદારોની નિમણંૂક આપવામાં આવી હતી. તેમજ તમામ વોર્ડ પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી હતી. આ તકે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ-જૂનાગઢ મહાનગરમાં પ્રમુખપદે અમિતભાઇ પી.પટેલ, કાર્યાલય મંત્રી મનસુખભાઇ ડોબરીયા, કાર્યાલય સહમંત્રી તરીકે મનોજભાઇ જાેષીની વરણી કરાઇ છે. આ ઉપરાંત પ્રમુખો તરીકે ૧ થી ૧૫ વોર્ડમાં અનુક્રમે જીતેન્દ્રભાઇ વોરા, બાવનજીભાઇ પટોળીયા, સલીમભાઇ હાલા, કાન્તીભાઇ ઘરડેસા, ચંદુભાઇ હિંગળાજીયા, અશ્વિનભાઇ સાવલીયા, ચિરાગભાઇ ભલાણી, અનસારી અ રેમાન અ.કાદર, પરસોત્તમભાઇ પરમાર, ભાર્ગવભાઇ મહેતા, વિશાલભાઇ ચૌહાણ, સંજયભાઇ ભાલોડીયા, અશ્વિનભાઇ ટાંક, નથુભાઇ રાડા, ઘનભાઇ પારઘીની વરણી કરવામાં આવી છે. જયારે ઉપપ્રમુખો તરીકે હરિભાઇ ઘુડા, નાજાભાઇ સોલંકી, મનુભાઇ ધાંધલ, મિહીરભાઇ મહેતા, મહેન્દ્રભાઇ સગર, ચુનીભાઇ પનારા, ગુરૂમુખદાસ વાસવાણી, સાબેરાબેન બુખારી, કેશુભાઇ ઓડેદરા, લાખાભાઇ પરમાર, મહમદ સફીભાઇ સોરઠીયાની વરણી કરવામાં આવી છે. આ તકે મહામંત્રીઓ તરીકે નટુભાઇ ખીચડા જયારે મંત્રી તરીકે પ્રવિણભાઇ મકવાણાની વરણી કરાઇ છે. લલિતભાઇ પરસાણા, અરવિંદભાઇ પાઘડાર, લખુભાઇ સોલંકી, અક્ષયભાઇ ડાંગર, અક્ષયભાઇ ડાંગર, રમેશભાઇ કલોલા, દાદુભાઇ હાલા, ગોવિંદભાઇ દુબે, રાજુભાઇ સોલંકી, કમલેશભાઇ દવે, પંકજભાઇ ભરડાની વરણી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews